Logo
Hero Section Background

સંસ્થા તથા શાળા વિશે માહિતી

विद्या द्विजातिया जीवनं

સ્વનિર્ભર શાળા ( ગુજરાતી માધ્યમ ) નો ઈતિહાસ

વિદ્યાર્થી માટે જન્મ આપનાર માતા પછી બીજી કોઈ માતા હોય તો તે છે માતૃભાષા. દાહોદ અનાજ મહાજન એજ્યુકેશન સોસાયટી એ માતૃભાષા ગુજરાતી માધ્યમમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળી રહે તે હેતુથી ઈ.સ. 2005 માં મર્યાદિત સંખ્યા અને વિદ્યાર્થીઓ પર વ્યક્તિગત ધ્યાન રહે તેવાં હેતુથી સ્વનિર્ભર માધ્યમિક શાળાનો પ્રારંભ કર્યો. માધ્યમિક શાળાની સફળતા બાદ સમાજની માંગ ને ધ્યાનમાં રાખીને વર્ષ 2010 માં સ્વનિર્ભર શાળામાં જ પ્રાથમિક વિભાગની શરૂઆત કરવામાં આવી. આ માટે સર્વ સુવિધા યુક્ત અધ્યતન ભવન નું નિર્માણ કરવામાં આવ્યું. આ ભવનમાં નાના નાના ભૂલકાઓ ને યોગ્ય વાતાવરણ મળી રહે તે બાબતનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

સ્વનિર્ભર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ શાળાની શરૂઆતથી જ ધોરણ-10 ની બોર્ડની જાહેર પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવી શાળા, સંસ્થા તેમજ તેમના પરિવારનું ગૌરવ વધારી રહ્યા છે અને સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓ જેમકે રમતગમત, ચિત્રકામ, સંગીત તથા અનેકવિધ ક્ષેત્રે જિલ્લા તથા રાજ્યમાં અગ્રેસર રહી શિક્ષણ સાથે સહ પ્રવૃત્તિ કેવી રીતે કરી શકાય તેનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. આ જ ક્રમમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પણ કંઈ પાછળ પડે તેમ નથી, તેઓ પણ વિવિધ સ્પર્ધાઓમાં જિલ્લા તથા રાજ્ય ક્ષેત્રે અગ્રસ્ત રહી શાળાની ઉપલબ્ધિઓમાં નવા નવા સોપાનો ઉમેરી રહ્યા છે. આ દર્શાવે છે કે, ગુણવત્તામય શિક્ષણ, પ્રવૃત્તિમય શિક્ષણ અને જીવનની કારકિર્દીનું યોગ્ય ઘડતર આ ત્રણેય ગુણોની પરિપ્રેક્ષ્યતાને ઉજાગર કરીને આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓને વિશેષ રીતે તૈયાર કરતી જિલ્લાની એકમાત્ર શાળા સ્વનિર્ભર શાળા છે. આ શાળામાં વિદ્યાર્થીઓ ટ્યુશન પ્રથાના પ્રદૂષણથી દૂર રહીને સ્વઅધ્યયન દ્વારા પોતાની કારકિર્દીનું ઘડતર કરી રહ્યા છે. આજે લગભગ આ સ્વનિર્ભર શાળામાં નર્સરી, બાળમંદિર તથા ધોરણ 1 થી 12 સુધી 1266 વિદ્યાર્થીઓ શાળામાં શિક્ષણનો લાભ મેળવી રહ્યા છે. સંસ્થાના સૂત્રધાર શ્રી સુરેશભાઈ શેઠ, પ્રમુખશ્રી પંકજભાઈ શેઠ અને માનદ્ મંત્રી શ્રીમતી અંજલિબેન પરીખ જેવા ત્રણ અનુભવી મહાનુભાવોના માર્ગદર્શન હેઠળ શાળા સફળતાના સોપાન પ્રાપ્ત કરી રહી છે.

પ્રાથમિક શાળાનો ઈતિહાસ

  દાહોદની ધરા પર ગુજરાતી માધ્યમની શ્રેષ્ઠ શાળાનું સ્વપ્ન જોતા શૈક્ષણિક ચેતનાના સામાજિક અને પરિપોષક,પથદર્શક સુત્રધાર માનનીય શ્રી સુરેશભાઈ શેઠ સાહેબના હસ્તે વર્ષ 2010માં સ્વનિર્ભર પ્રાથમિક શાળાની સ્થાપના કરવાની પહેલ કરી છે.

  પ્રારંભિક તબક્કાથી જ આ શાળા દાહોદ શહેરમાં એક અનોખી શાળા તરીકે ઉભરી આવી છે. લીલાછમ રમતના મેદાનની સાથે સાથે, શાળામાં સંગીત હોલ, ડ્રોઈંગ હોલ, મલ્ટીપર્પઝ હોલ વગેરે જેવી અન્ય વિશેષ સુવિધાઓ છે અને આ સુવિધાઓનો વિદ્યાર્થીઓના ઉત્થાન માટે યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે અને તેના કારણે શાળાએ રમતગમતમાં અસંખ્ય મેડલ અને ટ્રોફી મેળવી છે.

  21મી સદીની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા માટે, શાળાએ ડિજિટલ રીતે શીખવવા માટે પ્રોજેક્ટર અને સ્માર્ટ બોર્ડની મદદથી સ્માર્ટ ક્લાસની સ્થાપના કરી છે.

school-image-prathmik

માધ્યમિક શાળાનો ઈતિહાસ

  મહાન સ્વપ્નદ્રષ્ટા શ્રી સુરેશ શેઠે ઉભરતા વલણને સમાવિષ્ટ કરવા અને દાહોદના વિદ્યાર્થીઓને માતૃભાષામાં ઉત્તમ શિક્ષણ મળી રહે તે હેતુથી સ્વનિર્ભર માધ્યમિક શાળા નો પ્રારંભ વર્ષ 2005 થી કરવામાં આવ્યો છે.

  બાળકોનો સંપૂર્ણ વિકાસ થાય તે હેતુથી શાળામાં તેમને શિસ્ત અને સંસ્કારના પાઠ સાથે શિક્ષણ આપવામાં આવે છે. શાળામાં અભ્યાસિક તથા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓના ઉત્તમ સમન્વય દ્વારા વિદ્યાર્થીઓનું યોગ્ય ઘડતર કરવામાં આવે છે. શાળા શરૂઆતના વર્ષથી જ ગુજરાત બોર્ડ દ્વારા લેવાતી S.S.C. પરીક્ષામાં ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી સમગ્ર દાહોદ જિલ્લામાં ગુજરાતી માધ્યમમાં મોખરે નું સ્થાન ધરાવે છે.શાળાના ઉચ્ચ પરિણામ પાછળ શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષકશ્રીઓની મહેનત હંમેશા જોવા મળે છે. તેમજ શાળામાં આવતા વિદ્યાર્થીઓના મન માંથી ભણતરનો ડર દૂર થાય અને તેઓ ભાર વિના ભણતર મેળવી શકે તે માટે અનેકવિધ નવા પ્રયાસો હંમેશા કરવામાં આવે છે. પોતાના નૂતન આયોજન અને નવા અભ્યાસકીય દ્રષ્ટિકોણથી શિક્ષણ આપતી આ શાળા સમાજમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે.સ્વનિર્ભર માધ્યમિક શાળાના સર્જન પાછળ મેનેજિંગ ટ્રસ્ટી માનનીય શ્રી સુરેશભાઈ શેઠ તથા સંસ્થાના સક્રિય એવા માનનીય પ્રમુખશ્રી અને માનદ મંત્રીશ્રીનું અતુલ્ય યોગદાન રહ્યું છે.

school-image-madhymik

શાળાની સુવિધાઓ

CCTV સહિત સ્માર્ટ ક્લાસરૂમ
યુનિટ પ્લે અને પરિણામલક્ષી માર્ગદર્શન
બહોળો અનુભવ ધરાવતાં, ઉચ્ચ શિક્ષિત અનુભવી શિક્ષક સમુદાય દ્વારા રસપ્રદ વિષયલક્ષી શિક્ષણ
શુધ્ધ તેમજ પૌષ્ટિક ભોજન પીરસતું અત્યાધુનિક ભોજનાલય
કુદરતી સ્વચ્છ સુંદર વાતાવરણ સભર શાળાનું મેદાન
રમતગમત માટે ઉત્તમ સગવડ
ઉચ્ચ પરિણામોની સાથોસાથ ગુણવત્તાયુકત શિક્ષણ
પીવા માટે RO વોટર પ્લાન્ટ
અધતન લાયબ્રેરી
કોમ્પ્યુટર લેબ ઉપરાંત આધુનિક પ્રયોગશાળા

શાળાના નિયમો

શાળાનું વિઝન અને શાળાનું મિશન

પ્રાથમિક શાળા

શાળાનું વિઝન

આ શાળાનો વિચાર સંસ્થાના પરિપોષક,માર્ગદર્શક ,સમાર્જક સુત્રધારશ્રી સુરેશભાઈ શેઠને આવ્યો.તેમનું ધ્યેય આ ધરાનું બાળ માતૃભૂમિનું શ્રેષ્ઠ શિક્ષણ મેળવીને સફળતાના શિખરો સર કરે તેમ હતું.

નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં માતૃભાષાના શિક્ષણને ફરજિયાત કરવામાં આવ્યું પણ સુરેશભાઈ શેઠ સાહેબ તો દશક પહેલાજ માતૃભાષાના શિક્ષણને નિયત અને ઉન્નત બનાવવામાં પગલા લેવાનું વિચાર્યું હતું.

શાળાનું મિશન

શાળાનું મિશન “બાળક” જયારે પ્રાથમિક અને આરંભિક શિક્ષણ સુચારુ અને વિવેચનાત્મક વિચારસરણી સાથે મેળવીને બહાર આવે અને આ સ્પર્ધાત્મક યુગમાં પોતાની અંદર પડેલા તમામ મુલ્યો થકી સફળતા મેળવે તે રહ્યું છે.
જીવનમાં નીતિમતા અને મૂલ્યોનું આગવું સ્થાન હોય છે.અમારી શાળાનું મિશન પ્રત્યેક બાળકના જીવનમાં મૂલ્યોનો વિકાસ માતૃભાષા માં કરીને તેને સમાજમાં એક આદર્શ નાગરિક તરીકે ઉભો કરવાનું છે.

માધ્યમિક શાળા

શાળાનું વિઝન

વિઝન ટૂંકા ગાળાના

આગામી શૈક્ષણિક વર્ષના અંત સુધીમાં, અમે એક એવી શાળાની કલ્પના કરીએ છીએ જ્યાં દરેક વિદ્યાર્થી મૂલ્યવાન અને ચારિત્ર્યવાન બને. તેમની શૈક્ષણિક સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવા માટે સશક્ત બને. અમારો હેતુ વિદ્યાર્થીઓની સિદ્ધિઓ માપી શકાય તેવા સુધારાઓ, અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં ભાગીદારીમાં વધારો અને શિક્ષકો અને માતાપિતા વચ્ચે મજબૂત સહયોગ જોવાનો છે. શાળાનો વિદ્યાર્થીના જીવનમાં તમામ પાસાઓમાં સતત વૃદ્ધિ અને સફળતા માટે પાયો સ્થાપિત કરવાનો છે.

લાંબા ગાળાનું વિઝન

અમારું વિઝન એજ્યુકેશન અને ઇનોવેશનમાં શ્રેષ્ઠતા માટે માન્યતા પ્રાપ્ત અગ્રણી સંસ્થા બનવાનું છે. અમારું લક્ષ્ય એક ગતિશીલ શિક્ષણ ઇકોસિસ્ટમ બનાવવાનું છે જ્યાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સમાજ શૈક્ષણિક અને વ્યક્તિગત સર્વાંગી વિકાસને પ્રેરણા આપવા માટે સહયોગ કરે છે. અદ્યતન શિક્ષણ પદ્ધતિઓ અને સતત સુધારણા માટેની પ્રતિબદ્ધતા દ્વારા, અમે અમારા વિદ્યાર્થીઓને દયાળુ વ્યક્તિઓ અને ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે સક્રિય સમસ્યા-નિવારક બનવાની કલ્પના કરીએ છીએ.

શાળાનું મિશન

મિશન ટૂંકા ગાળાના

આગામી શૈક્ષણિક વર્ષ માટે અમારું ધ્યેય નવીન શિક્ષણ પદ્ધતિઓ અને અદ્યતન શિક્ષણ યોજનાઓ દ્વારા વિદ્યાર્થીઓની સંલગ્નતા અને શૈક્ષણિક પ્રદર્શનને વધારવાનું છે. અમે અમારા વિદ્યાર્થીઓમાં સમાવેશીતા, વિવેચનાત્મક વિચારસરણી અને આજીવન શિક્ષણની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છીએ.

લાંબા ગાળાનું મિશન

અમારું ધ્યેય એક શ્રેષ્ઠ અને સારું શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવાનું છે, જે વિદ્યાર્થીઓને તેમની સંપૂર્ણ ક્ષમતા પ્રાપ્ત કરવા માટે સશક્ત બનાવે છે. અમે વિવેચનાત્મક વિચારસરણી, સર્જનાત્મકતા અને આજીવન શિક્ષણને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરીએ છીએ. વિવિધતાને સ્વીકારીને અને નૈતિક મૂલ્યોને પ્રોત્સાહન આપીને, અમે અમારા વિદ્યાર્થીઓને સારા જવાબદાર વૈશ્વિક નાગરિકો બનવા માટે તૈયાર કરીએ છીએ જેઓ તેમના સમુદાયો અને વિશ્વમાં સકારાત્મક યોગદાન આપે છે.

શાળાના ધોરણો વિશે માહિતી

પ્રાથમિક અને પૂર્વ પ્રાથમિક શાળાના કર્મચારીઓની માહિતી

શ્રીમતી રીંકલ આર. કોઠારી

શ્રીમતી રીંકલ આર. કોઠારી

મુખ્ય શિક્ષિકા

14/06/2010

B.COM, PTC, B.ED

પૂર્વ પ્રાથમિક શાળાના કર્મચારીઓની માહિતી

શ્રીમતી અંકિતાબેન જી. સોલંકી

શ્રીમતી અંકિતાબેન જી. સોલંકી

આ. શિક્ષિકા

14/06/2010

PRE PTC

શ્રીમતી મોન્ટી જી. દેસાઈ

શ્રીમતી મોન્ટી જી. દેસાઈ

આ. શિક્ષિકા

19/06/2012

PRE PTC

શ્રીમતી પ્રિયાબેન એસ. દેસાઈ

શ્રીમતી પ્રિયાબેન એસ. દેસાઈ

આ. શિક્ષિકા

13/12/2013

PRE PTC, BA

શ્રીમતી મેઘાવીબેન એસ. દેસાઈ

શ્રીમતી મેઘાવીબેન એસ. દેસાઈ

આ. શિક્ષિકા

30/05/2016

B.COM, M.COM

શ્રીમતી હેમાલીબેન એન. દેસાઈ

શ્રીમતી હેમાલીબેન એન. દેસાઈ

આ. શિક્ષિકા

28/06/2016

Home Science

શ્રીમતી દિશાબેન ડી. પંચાલ

શ્રીમતી દિશાબેન ડી. પંચાલ

આ. શિક્ષિકા

07/06/2018

PRE PTC

કું ભાવિક્ષા બી.ચૌહાણ

કું ભાવિક્ષા બી.ચૌહાણ

આ. શિક્ષિકા

02/03/2022

PTC, B.A.

શ્રીમતી પ્રીવાબેન એન.દેસાઈ

શ્રીમતી પ્રીવાબેન એન.દેસાઈ

આ. શિક્ષિકા

07/07/2022

CIVIL ENG.

કું સના એસ.શેખ

કું સના એસ.શેખ

આ. શિક્ષિકા

02/07/2022

PTC, B.A., M.A.

શ્રીમતિ ભૂમિકા ડી.હાડા

શ્રીમતિ ભૂમિકા ડી.હાડા

આ. શિક્ષિકા

03/08/2023

DLED, BA

શ્રીમતિ ભાનુબેન પી. બબેરીયા

શ્રીમતિ ભાનુબેન પી. બબેરીયા

આ. શિક્ષિકા

20/07/2024

MA, BED

પ્રાથમિક શાળાના કર્મચારીઓની માહિતી

શ્રીમતી છાયા એચ. પરમાર

શ્રીમતી છાયા એચ. પરમાર

સુપરવાઈઝર (1 થી 5)

14/06/2010

PTC, MA

શ્રીમતી તૃષ્ણા ટી. પર્વતીયા

શ્રીમતી તૃષ્ણા ટી. પર્વતીયા

સુપરવાઈઝર (6 થી 8)

11/06/2012

MA, B.ED

શ્રીમતી દીના ડી. પટેલ

શ્રીમતી દીના ડી. પટેલ

આ. શિક્ષિકા

01/01/2011

BA, PTC

શ્રીમતી રેણુકા એન. સોલંકી

શ્રીમતી રેણુકા એન. સોલંકી

આ. શિક્ષિકા

20/06/2011

BA, PTC

શ્રી પ્રજ્ઞેશકુમાર બી. રાવળ

શ્રી પ્રજ્ઞેશકુમાર બી. રાવળ

આ. શિક્ષક

11/06/2012

MA, B.ED, DCA

શ્રીમતી પ્રિયંકા વાય. પુરોહિત

શ્રીમતી પ્રિયંકા વાય. પુરોહિત

આ. શિક્ષિકા

11/06/2012

PTC, BA

શ્રીમતી કિમી એસ. દેસાઈ

શ્રીમતી કિમી એસ. દેસાઈ

આ. શિક્ષિકા

01/03/2013

PTC, BA

શ્રીમતી હેતલ આર. સોલંકી

શ્રીમતી હેતલ આર. સોલંકી

આ. શિક્ષિકા

10/04/2013

PTC

શ્રી નિકુંજ એચ. પટેલ

શ્રી નિકુંજ એચ. પટેલ

આ. શિક્ષક

03/06/2013

PTC, BA, MA, PGDCA

શ્રીમતી પ્રીયંકા એન. ધીંગા

શ્રીમતી પ્રીયંકા એન. ધીંગા

આ. શિક્ષિકા

01/06/2015

PTC, BA

શ્રીમતી મિત્તલ એસ. પટેલ

શ્રીમતી મિત્તલ એસ. પટેલ

આ. શિક્ષિકા

08/06/2015

PTC, BA

શ્રીમતી પ્રિયંકા એસ. પ્રજાપતિ

શ્રીમતી પ્રિયંકા એસ. પ્રજાપતિ

આ. શિક્ષિકા

17/08/2015

PTC, BA

શ્રી અજય એન. પરમાર

શ્રી અજય એન. પરમાર

આ. શિક્ષક

12/01/2016

PTC

શ્રી યોગેશકુમાર કે. વહોનીયા

શ્રી યોગેશકુમાર કે. વહોનીયા

આ. શિક્ષક

06/06/2016

BP.ED

શ્રીમતી અંજના એચ. સોલંકી

શ્રીમતી અંજના એચ. સોલંકી

આ. શિક્ષિકા

27/06/2016

BA

શ્રીમતી તેજલ વિ. વાળંદ

શ્રીમતી તેજલ વિ. વાળંદ

આ. શિક્ષિકા

11/06/2018

MA, B.ED

શ્રી હર્ષરાજ બી. મકવાણા

શ્રી હર્ષરાજ બી. મકવાણા

આ. શિક્ષક

10/06/2019

BA, PTC, ATD

શ્રીમતી મયુરી આર. પરમાર

શ્રીમતી મયુરી આર. પરમાર

આ. શિક્ષિકા

10/06/2019

PTC, BA, B.ED

શ્રી હર્ષલકુમાર એન. ભટ્ટ

શ્રી હર્ષલકુમાર એન. ભટ્ટ

આ. શિક્ષક

01/02/2020

BA, B.ED

કુ નિલમબેન આર. નલવાયા

કુ નિલમબેન આર. નલવાયા

આ. શિક્ષક

01/12/2021

B.COM, M.COM, B.ED, M.ED

શ્રીમતી જીગીષાબેન એસ. પંચાલ

શ્રીમતી જીગીષાબેન એસ. પંચાલ

આ. શિક્ષક

શ્રીમતિ વિધીબેન એ. મકવાણા

શ્રીમતિ વિધીબેન એ. મકવાણા

આ. શિક્ષક

06/06/2016

PTC, BA, MA

કું જીનલબેન અસોડા

કું જીનલબેન અસોડા

આ. શિક્ષક

શ્રીમતિ ઇન્સિયાબેન ભાટિયા

શ્રીમતિ ઇન્સિયાબેન ભાટિયા

આ. શિક્ષક

શ્રીમતિ ખુશ્બુબેન એમ. ભટ્ટ

શ્રીમતિ ખુશ્બુબેન એમ. ભટ્ટ

આ. શિક્ષક

13/06/2024

B.Sc, B.ED

શ્રી ગૌરાંગ કે. દેસાઈ

શ્રી ગૌરાંગ કે. દેસાઈ

કોમ્પ્યૂટર શિક્ષક

14/06/2010

BCA

માધ્યમિક શાળાના કર્મચારીઓની માહિતી

શ્રી નિરવકુમાર બાબુભાઈ પ્રજાપતિ

શ્રી નિરવકુમાર બાબુભાઈ પ્રજાપતિ

કાર્યકારી આચાર્ય

08/06/2015

M.A, B.Ed

શ્રી મુકેશકુમાર નારાયણસિંહ જાટવ

શ્રી મુકેશકુમાર નારાયણસિંહ જાટવ

સુપરવાઈઝર

01/07/2004

B.Sc.

શ્રીમતી વૈશાલીબેન અનિલકુમાર શાહ

શ્રીમતી વૈશાલીબેન અનિલકુમાર શાહ

મદદનીશ શિક્ષક

01/07/2004

M.Sc., B.ED

શ્રીમતી મીનલબેન ઇન્દ્રવદન કોન્ટ્રાકટર

શ્રીમતી મીનલબેન ઇન્દ્રવદન કોન્ટ્રાકટર

મદદનીશ શિક્ષક

24/06/2005

M.Sc B.ED

શ્રીમતી આરતીબેન મુરારીલાલ શર્મા

શ્રીમતી આરતીબેન મુરારીલાલ શર્મા

મદદનીશ શિક્ષક

01/07/2010

B.A., B.ED

શ્રી બાદલકુમાર મહેશભાઈ પટેલ

શ્રી બાદલકુમાર મહેશભાઈ પટેલ

શિક્ષણ સહાયક

11/06/2018

M.Sc., B.ED

શ્રી શૈશવકુમાર નરેન્દ્રકુમાર કડિયા

શ્રી શૈશવકુમાર નરેન્દ્રકુમાર કડિયા

શિક્ષણ સહાયક

17/06/2019

M.A., B.ED

શ્રી જયેશકુમાર તુલસીદાસ શર્મા

શ્રી જયેશકુમાર તુલસીદાસ શર્મા

શિક્ષણ સહાયક

10/06/2019

M.Sc., B.ED

કુ. રેખાબેન રમેશભાઈ બારીઆ

કુ. રેખાબેન રમેશભાઈ બારીઆ

શિક્ષણ સહાયક

12/09/2019

M.A., B.ED

કુ. જુહીબેન છગનભાઈ સુવર

કુ. જુહીબેન છગનભાઈ સુવર

શિક્ષણ સહાયક

04/12/2023

M.Sc., B.ED

શ્રીમાતી યોગીતાબેન નાયક

શ્રીમાતી યોગીતાબેન નાયક

શિક્ષણ સહાયક

10/05/2024

B.Sc, B.ED

શ્રી ગૌરાંગકુમાર કિશોરકુમાર દેસાઈ

શ્રી ગૌરાંગકુમાર કિશોરકુમાર દેસાઈ

પાર્ટ ટાઈમ શિક્ષક

01/07/2005

બી.સી.એ.

શ્રી મોહિત રાજેશભાઈ અગ્રવાલ

શ્રી મોહિત રાજેશભાઈ અગ્રવાલ

પાર્ટ ટાઈમ શિક્ષક

11/07/2022

M.Sc.

શ્રી ભાવેશકુમાર જસવંતલાલ મોઢિયા

શ્રી ભાવેશકુમાર જસવંતલાલ મોઢિયા

પાર્ટ ટાઈમ શિક્ષક

28/10/2010

M.A., B.ED