
વાંચનાલય
શીખવા, શોધ અને વૃદ્ધિ માટેનું સ્થાન
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત અધતન વાંચનાલય એટલે 'હસુબા વાંચનાલય'.જ્યાં વિધાર્થીઓ શાંતિ અને એકાગ્રતાથી વાંચન કરી શકે તે માટેનું રમણીય કુદરતી વાતાવરણ અને ભૌતિક સગવડ ધરાવતું પુસ્તકાલય /વાંચનાલય છે. શાળા/કોલેજમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓ કે જેઓ અપડાઉન કરે છે અને શાળા સમય પહેલા અને શાળા સમય પછી રોકાય છે. તેઓને સમય પસાર કરવો અઘરો પડે છે. તેઓ માટેની વાંચનની વ્યવસ્થા અહી આપવામાં આવેલ છે.જુદી જુદી સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો માટે વાંચનની વ્યવસ્થા અહી આપવામાં આવેલ છે'હસુબા વાંચનાલય' મૂળ હેતુ વિધાર્થીઓ વધુમાં વધુ પુસ્તકનું વાંચન કરે અને તેઓંને આભ્યાસગત તેમજ જ્ઞાનના ક્ષેત્રમાં આવશ્યક તમામ સ્ત્રોત પ્રાપ્ત થાય તે રહેલો છે.

પુસ્તકાલય સુવિધાઓ
વ્યાપક સંગ્રહ
પુસ્તકો, જર્નલ્સ અને ડિજિટલ સંસાધનોની ઍક્સેસ
વિસ્તૃત કલાકો
વાંચનાલય નો સમય સવારે 7 થી રાતના 11 સુધીનો રહેશે
અભ્યાસ જગ્યાઓ
શાંત વિસ્તારો અને જૂથ અભ્યાસ રૂમ ઉપલબ્ધ છે
મફત Wi-Fi
સમગ્ર પુસ્તકાલયમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ ઍક્સેસ




